ખેતી પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ.
‘સંકલિત જીવાત વ્યવસ્થાપન થકી ખેતી ખર્ચમાં ઘટાડો, પર્યાવરણ અને મનુષ્યના આરોગ્યની પણ જાળવણી થઇ શકે છે.’ સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિમાં ખેતરમાં સમયે-સમયે થતાં ખેતી કાર્યો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં વિવિધ ખેતી કાર્યો દ્વારા ખેતરમાં એવું વાતાવરણ તેયાર કરવામાં આવે છે, કે જે જીવાતો/રોગોના ઉપદ્રવ તથા એમના જીવનક્રમને ઓછામાં ઓછું ઉપયોગી થાય.