લસણની કાપણી અને સુકવણી
લસણની સ્થાનિક બજારમાં ખૂબ જ માંગ રહે છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ સંગ્રહ માટે, સુકવણી માટે તેમજ નિકાસ માટે થાય છે. જેમાં જરૂરીયાત મુજબ લસણની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.