રીંગણમાં આંતરપાક અથવા મ્લચીંગ કરવાના ફાયદાઓ.
એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે. પાકનિષ્ફળતા નું જોખમ ઘટાડી શકાય છે. રોગ, જીવાત અને નિંદામણ માં ઘટાડો કરી શકાય છે. આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.