દિવેલમાં વાવણીનો ઉત્તમ સમય.
દિવેલમાં વાવણી યોગ્ય સમયે કરવી ખુબ જરીરી છે. ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ધોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી થોડા ઘણાં અંશે બચાવી શકાય છે.