સંકલિત જીવાત નિયંત્રણ એટલે શું?
જીવાત નિયંત્રણ માટે અસ્તિત્વમાંની વિવિધ પદ્ધતિઓનો સુમેળ સાધી યોગ્ય રીતે ઉપયોગ કરીને આર્થિક રીતે પરવડે તથા પર્યાવરણને નુકશાન કર્યા વગર જીવાતોને જીવાતોને તેની ક્ષમ્ય માત્રથી નીચે રાખવાના ઉપાયને સંકલિત જીવાત નિયંત્રણ કહે છે.અને આ વિડીયો માં તેની વિસ્તુત માહિતી મેળવો.