સજીવ ખેતી માં જમીન અને પોષણ વ્યવસ્થાપન.
સજીવ ખેતી એ ખેતઉત્પાદન ની એક વ્યવસ્થા છે જે ખેતર -વાડી –ગામ કે પર્યાવરણ ક્ષેત્ર પર વસતા માનવ સમાજના તમામ સજીવોને જરૂરી અને પોષણ ખોરાક તથા પાયાની જરૂરિયાત પૂરી કરવા સાથે પ્રકૃતિ ના સંસાધનો નું જતન/સર્વધન કરવામાં આવે છે આ ખેતીમાં કૃત્રિમ રસાયણો ,જમીન રૂપાંતરિત પાક,બીજ જેવી કૃત્રિમ બાહ્ય ખેતી સામ્રગીના ઉપયોગ વિના ચિરંજીવ ઉત્પાદકતા હાંસલ કરવામાં આવે છે.