રાસાયણિક ખેતીને અલવિદા કહી, ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ.
જમીનનું સંતુલન કેમ જાળવવું એ હવે આપણે શીખવું પડશે. તથા આપણા બાળકોને પણ શીખવવું પડશે.જો નહીં કરીયે તો ભવિષ્યમાં ખુબ મોટી નુકશાની થશે.