પ્રાકૃતિક ખેતી પરની ખુબ સરસ વાત.
શા માટે પ્રાકૃતિક ખેતી? ક્યારેય વિચાર્યું છે તમે? આજના યુગમાં ખેતી લાયક જમીન દિવસે ને દિવસે ઘટતી જાય છે. વધુ પડતા રાસાયણિક દવા,ખાતરના ઉપયોગથી જમીન ની ફળદ્રુપતા ઘટી રહી છે અને સાથે સ્વાસ્થ્યને પણ નુકશાન પોંહચાડે છે. તો આવો ફરી વળીએ પ્રાકૃતિક ખેતી તરફ.