કુરેલ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી મેળવી સફળતા.
નવસારી જિલ્લાના ખેડૂતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી આંબાવાડીમાં ઉગાડયા અનેક શાકભાજી અને ધાન્ય પાક અને માત્ર 2 વર્ષમાં મેળવી સફળતા. ચાલો જાણીયે ખેડૂતનો અનુભવ.