ડાંગ ગુજરાતનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો.
- ડાંગ માં ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ ૧૦૦% ઘટાડી ને ઓર્ગેનિક ખેતી કરે છે.જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક સાબિત થાય છે.તથા ઓર્ગેનિક રીતે પકવેલા શાકભાજી અને ફળનું વેચાણ કરી સારો એવો નફો ભી કમાઈ રહ્યા છે. જાણો ડાંગ વિશે વધુ માહિતી.