ખેડૂત જયરાજ્ભાઇનો ગાય આધારિત ખેતી વિશે અનુભવ.
- જયરાજ્ભાઇ છેલ્લા ચાર વર્ષ થી સંપૂર્ણ પણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, આ સમય માં તેમને વિવિધ પાકો લીધા અને સફળતા મેળવી. તેમની આ સફરમાં કેટલા ઉતાર-ચડાવ જોયા તો કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, તો ક્યાંક પ્રોત્સહન પણ મળ્યું તેવો લાગી રહ્યા પુરા મન થી ગાય આધારિત ખેતી કરવા. આ વિડિઓ માં તેવો તેમના અનુભવો જણાવે છે સાથે સાથે તેમની દેશી ગીર ગાય રાખવા ના ફાયદાઓ. શુદ્ધ અને પ્રાકૃતિક પદ્ધતિથી મળેલ અનાજ, પાક, શાકભાજી જેવી અનંત વસ્તુ આપડા માટે કેટલી ઉપયોગી છે.