મગફળીની ખેતી માટે જમીનની તૈયારી
મગફળીની ખેતી માટે જમીનને ઊંડી ખેડ કરી આગલા પાકના જડીયાં, મૂળીયાં વગેરે વીણી લઈ સારૂ કોહવાયેલું ખાતર નાખી, બે થી ત્રણ વખત કરબની ખેડ કરી અને સમાર મારી જમીન પોચી અને ભરભરી બનાવવી.