તળાજાના દિહોર ગામના ખેડૂતે તરબૂચ-ગાજરની પ્રાકૃતિક ખેતી કરી બન્યા પ્રગતિશીલ ખેડૂત
ભાવનગરના તળાજાના દિહોર ગામના પ્રગતિશલ ખેડૂત શક્તિસિંહ ગોહિલ તરબૂચ અને ગાજરની ખેતી કરી સારુ ઉત્પાદન અને સારી કમાણી કરતા થયા છે.
રાસાયણિક ખેત પદ્ધતિને તિલાંજલિ આપી ગાય આધારિત જીવામૃત અને અજમાસ્ત્રનો ઉપયોગ કરી ખેતી કરે છે.